વર્ષ 1984 માં અમ્માના જન્મદિવસ ના શુભ
અવસર પર પેહલી વાર પ્રકાશિત
આગળ વાંચો
હકારાત્મક પરિવર્તન માટે નો એક આધ્યાત્મિક માર્ગદર્શિકા
9 ભારતીય ભાષાઓ અને 8 વિદેશીય ભાષાઓ
વાંચવા માટે એક માતૃવાણી પત્રિકા ચૂનો
તમને ગમે એ ભાષા માં પત્રિકા ચેકઆઉટ કરો
માતૃવાણી — મા ની સ્વર — વર્ષ 1984 માં પેહલી વાર પ્રકાશિત, મુખ્ય પ્રકાશન છે આગળ વાંચો
માતૃવાણી મલયાલમ, તમિલ, કન્નડા, તેલુગુ, હિન્દી, મરાઠી, ગુજરાતી માં પ્રકાશિત છે આગળ વાંચો
શ્રી માતા અમ્રિતાનંદમયી દેવી, જે વિશ્વભરમાં ભક્તિભાવપૂર્વક 'અમ્મા' તરીકે જાણીતા છે, વિશ્વભર ના મિલિયન લોકો માટે એક આધ્યાત્મિક માર્ગદર્શિકા છે. એમના દર્શન, જે દરમિયાન તેઓ લોકો ને આશ્વાસન અને સલાહ આપે છે; તે તેમના મુખ્ય ઉપદેશ નો, જે બધા ને નિસ્વાર્થ ભાવ થી પ્રેમ અને સેવા કરવી જોઈએ, એનો ઉત્તમ ઉદાહરણ છે. જેમ અમ્મા કહે છે, " મારુ જીવન, મારો સંદેશ છે." એમના પોતાના ઉદાહરણ અને સરળ શબ્દો થી, તેઓ વિશ્વ ના બધા ખૂણાઓ ના વિભિન્ન લોકો ને શાશ્વત અને સાર્વત્રિક આધ્યાત્મિક જ્ઞાન ની મન્ના વહેંચવે છે. એમનો ત્યાગ અને આત્મબલિદાને, પરોપકારી કામોનો એક વિશાલ નેટ્વર્ક પ્રેરિત કરી છે જેમાં સમાવેશ છે મોટી દુર્ઘટના થી રાહત, ગરીબો માટે આરોગ્યસંભાળ, સ્ત્રી સશક્તિકરણ કાર્યક્રમો, વ્યાવસાયિક શિક્ષણ, નિરાધાર માટે ઘર અને બાળકો માટે હિફાજત આવાસ, દુર્બલ આર્થિક પરિસ્થિતિઓ થી આવનાર વિદ્યાર્થીઓ ને સ્કાલર્શિપ, અને પ્રકૃતિ માટે ના પહેલવૃત્તિ.