Author: Sriram Arunachalam

  • Meditation and Love are One: Celebrating World Meditation Day with Amma

    Meditation and Love are One: Celebrating World Meditation Day with Amma

    The waves of the Arabian Sea seemed to constantly chant the sacred syllable Om as all around Amma searched to find her love and compassion deep within. She had called everyone to the beach in Amritapuri to honour this second World Meditation Day. Amma described how love and meditation are inextricably linked, and with the right intention, can contribute to global unity. 

    In 2024, the United Nations declared December 21st as the official date to recognise meditation as a universal non-religious practice that supports mental well-being, inner peace, compassion, and social harmony.  

    Inspired by Amma’s vision, people with our Ashrams, institutions, and spiritual communities across the globe also gathered to meditate and pray for peace.

    Excerpts from Amma’s Message

    Today is World Meditation Day. However, meditation is not something that we should practise or observe on a particular day or time. It should become an indispensable, inseparable part of everyday life. Our thoughts, actions, and words should become meditative. When that happens, there will be special beauty, attraction, and depth in everything we do. 

    Love and meditation are not two. They are one. Meditation is not without love and vice versa. We should prepare the ground with the soil of love in which we sow the seeds of meditation. From there, beautiful flowers will bloom.  

  • ਸਬਰ ਆਤਮਕ ਜੀਵਨ ਦੀ ਪਹਿਲੀ ਸੀੜ੍ਹੀ

    ਸਬਰ ਆਤਮਕ ਜੀਵਨ ਦੀ ਪਹਿਲੀ ਸੀੜ੍ਹੀ

    ਫੁਲ ਜਦੋਂ ਕਲੀ ਹੁੰਦਾ ਹੈ ਤਾਂ ਅਸੀ ਉਸਦੀ ਸੁਗੰਧ ਅਤੇ ਸੌਂਦਰਯ ਦਾ ਅਨੰਦ ਨਹੀਂ ਚੁੱਕ ਸੱਕਦੇ । ਅਤੇ ਉਸਨੂੰ ਖਿੱਚ – ਖਿੱਚ ਕੇ ਖੋਲ੍ਹਣ ਵਿੱਚ ਤਾਂ ਕੋਈ ਸੱਮਝਦਾਰੀ ਨਹੀਂ ਹੈ । ਸਾਨੂੰ ਉਸਦੇ ਸਹਿਜ ਵਿਕਾਸ ਲਈ ਧੀਰਜ ਨਾਲ ਉਡੀਕ ਕਰਣੀ ਹੋਵੇਗੀ , ਉਦੋਂ ਅਸੀ ਉਸਦੇ ਸੌਂਦਰਯ ਅਤੇ ਸੁਗੰਧ ਦਾ ਅਨੰਦ ਲੈ ਸਕਾਂਗੇ । ਇੱਥੇ ਸਬਰ ਦੀ ਲੋੜ ਹੈ । ਹਰ ਇੱਕ ਪੱਥਰ ਵਿੱਚ ਇੱਕ ਮੂਰਤ ਲੁਕੀ ਹੁੰਦੀ ਹੈ ਪਰ ਜਦੋਂ ਸ਼ਿਲਪਕਾਰ ਆਪਣੀ ਛੈਨੀ ਨਾਲ ਪੱਥਰ ਦੇ ਬੇਲੌੜੇ , ਅਨਚਾਹੇ ਟੁਕੜਿਆਂ ਨੂੰ ਕੱਢ ਸੁੱਟਦਾ ਹੈ ਉਦੋਂ ਉਸ ਮੂਰਤੀ ਦਾ ਸਰੂਪ ਸਪੱਸ਼ਟ ਹੋਣ ਲੱਗਦਾ ਹੈ । ਇੱਥੇ ਤੱਕ ਪਹੁੰਚਣ ਦੇ ਲਈ , ਜਰਾ ਸੋਚੋ ਕਿ ਉਸ ਪੱਥਰ ਨੂੰ ਸ਼ਿਲਪਕਾਰ ਦੇ ਸਨਮੁਖ ਕਿੰਨੇ ਘੰਟੇ ਧੀਰਜ ਨਾਲ ਬੈਠਣਾ ਪੈਂਦਾ ਹੈ ! ਇਹ ਉਸਦਾ ਤਪ ਹੈ ਜੋ ਇੰਨਾ ਸੁੰਦਰ ਰੂਪ ਧਰ ਕੇ ਸਾਡੇ ਸਾਹਮਣੇ ਆ ਖਲੋਂਦਾ ਹੈ ।

    ਅੰਮਾ ਨੂੰ ਇੱਥੇ ਕਿਸੇ ਦੀ ਸੁਣਾਈ ਹੋਈ ਇੱਕ ਮਜੇਦਾਰ ਕਥਾ ਯਾਦ ਆਉਂਦੀ ਹੈ । ਇੱਕ ਸੜਕ ਕੰਡੇ ਬਣੇ ਅਤਿ ਸ਼ਾਨਦਾਰ ਮੰਦਰ ਦੇ ਬਾਹਰ ਇੱਕ ਪੱਥਰ ਸੀ । ਇੱਕ ਦਿਨ ਉਹ ਬੋਲਿਆ , ‘‘ਮੈਂ ਵੀ ਇੱਕ ਪੱਥਰ ਹਾਂ ਅਤੇ ਉਹ ਵੀ ਜੋ ਮੰਦਰ ਦੇ ਅੰਦਰ ਮੂਰਤੀ ਬਣ ਕੇ ਬੈਠਿਆ ਹੈ । ਫਿਰ ਸਾਰੇ ਲੋਕ ਮੇਰੇ ਉੱਤੇ ਪੈਰ ਰੱਖ ਕੇ ਚੜ੍ਹ ਜਾਂਦੇ ਹਨ ਅਤੇ ਉਸਦੀ ਪੂਜਾ ਕਰਦੇ ਹਨ ਅਜਿਹਾ ਕਿਉਂ ? ’’ ਇਹ ਸੁਣ ਕੇ ਮੰਦਰ ਦੀ ਮੂਰਤੀ ਬੋਲੀ , ‘‘ਤੁਸੀਂ ਤਾਂ ਕੇਵਲ ਅੱਜ ਮੇਰੀ ਪੂਜਾ ਹੁੰਦੇ ਹੋਏ ਵੇਖਦੇ ਹੋ । ਇੱਥੇ ਪਹੁੰਚਣ ਦੇ ਪੂਰਵ ਸ਼ਿਲਪਕਾਰ ਨੇ ਆਪਣੀ ਛੈਨੀ ਨਾਲ ਮੇਰੇ ਸ਼ਰੀਰ ਉੱਤੇ ਹਜਾਰਾਂ ਚੋਟ ਕੀਤੇ । ਉਸ ਸਮੇਂ ਮੈਂ ਹਿਲੇ – ਡੁਲੇ ਬਿਨਾਂ ‘ਉਫ’ ਤੱਕ ਨਹੀਂ ਕੀਤੀ । ਇਸਲਈ ਅੱਜ ਅਣਗਿਣਤ ਲੋਕ ਇੱਥੇ ਆ ਕੇ ਮੇਰੀ ਪੂਜਾ ਕਰਦੇ ਹਨ । ’’ ਇਹ ਉਸ ਪੱਥਰ ਦਾ ਸਬਰ ਸੀ ਜਿਨ੍ਹੇ ਉਸਨੂੰ ਪੂਜਨੀਕ ਬਣਾ ਦਿੱਤਾ । ਆਤਮਕ ਜੀਵਨ ਵਿੱਚ ਤਰੱਕੀ ਲਈ ਸਰਵੋੱਤਮ ਗੁਣ ਹੈ ਸਬਰ । ਕੁਂਤੀ ਅਤੇ ਗਾਂਧਾਰੀ ਤੋਂ ਭਲਾ ਕੌਣ ਵਾਕਫ਼ ਨਹੀਂ ਹੈ ? ਉਨ੍ਹਾਂ ਦੀ ਕਥਾ ਸਬਰ ਅਤੇ ਬੇਸਬਰੀ ਦਾ ਉੱਤਮ ਉਦਾਹਰਣ ਹੈ । ਜਦੋਂ ਕੁਂਤੀ ਨੇ ਗਾਂਧਾਰੀ ਤੋਂ ਪਹਿਲਾਂ ਬਾਲਕ ਨੂੰ ਜਨਮ ਦਿੱਤਾ ਤਾਂ ਗਾਂਧਾਰੀ ਉਦਾਸ ਹੋ ਗਈ ਕਿਉਂਕਿ ਉਹ ਚਾਹੁੰਦੀ ਸੀ ਕਿ ਉਸਦਾ ਪੁੱਤ ਸਮਰਾਟ ਬਣੇ ਅਤੇ ਪੁੱਤ ਹੁਣੇ ਜੰਮਿਆ ਨਹੀਂ ਸੀ । ਹੁਣ ਉਹ ਘਬਰਾ ਉੱਠੀ , ਉਸਦਾ ਸਬਰ ਖੋਹ ਗਿਆ । ਅਖੀਰ ਉਹ ਆਪਣੇ ਢਿੱਡ ਉੱਤੇ ਘੂੰਸਾ ਮਾਰ ਕੇ ਪ੍ਰਸਵ ਲਈ ਬਾਧਯ ਕਰਦੀ ਹੈ ਅਤੇ ਬਾਹਰ ਆਉਂਦਾ ਹੈ ਮਾਸ ਦਾ ਇੱਕ ਲੋਥੜਾ ਮਾਤਰ । ਇਸਦੇ ਫਿਰ ਉਹ ਸੌ ਭਾਗ ਕਰਕੇ ਸੌ ਘਟਾਂ ਵਿੱਚ ਪਾ ਕੇ ਰੱਖਦੀ ਹੈ ਅਤੇ ਇਤਹਾਸ ਕਹਿੰਦਾ ਹੈ ਕਿ ਇਸ ਪ੍ਰਕਾਰ ਉਹ ਸੌ ਪੁੱਤਾਂ ਦੀ ਮਾਂ ਬਣੀ । ਉਸ ਵਿੱਚ ਉਡੀਕ ਹੇਤੁ ਸਬਰ ਹੀ ਨਹੀਂ ਸੀ । ਅਤੇ ਫਿਰ ਇਹੀ ਬੇਸਬਰੀ ਤੋਂ ਪੈਦਾ ਔਲਾਦ ਵਿਨਾਸ਼ ਦਾ ਬੀਜ ਬਣ ਗਈ । ਜਦੋਂ ਕਿ ਸਬਰ ਦੀ ਔਲਾਦ ਨੇ ਵਿਜੇ ਪ੍ਰਾਪਤ ਕੀਤੀ ।

    ਪਰ ਜਦੋਂ ਇਸ ਸੁੱਤੇ ਹੋਏ ਬਾਲਕ ਨੂੰ ਜਗਾਇਆ ਜਾਵੇਗਾ ਤਾਂ ਸਰਲਤਾ , ਭੋਲਾਪਨ ਵੀ ਆਪਣੇ ਆਪ ਜਗ ਜਾਵੇਗਾ । ਸਾਡੇ ਵਿੱਚ ਹਰ ਚੀਜ ਨੂੰ ਸਿੱਖਣ ਦੀ ਇੱਛਾ ਦਾ ਸਹਿਜ ਹੀ ਉਦੇ ਹੋ ਜਾਵੇਗਾ । ਫਿਰ ਸਬਰ ਅਤੇ ਇਕਾਗਰਤਾ ਵੀ ਆ ਜਾਣਗੇ । ਜਿਵੇਂ – ਜਿਵੇਂ ਸਾਡੇ ਅੰਦਰ ਦਾ ਬਾਲਕ ਬਲਵਾਨ ਹੋਵੇਗਾ , ਤਿਵੇਂ – ਤਿਵੇਂ ਸਾਡੇ ਸਬਰ ਅਤੇ ਇਕਾਗਰਤਾ ਵੀ ਬਲਵਾਨ ਹੁੰਦੇ ਜਾਣਗੇ । ਫਿਰ ਹੈਂਕੜ ਦੇ ਪੁੱਤ ‘ ਛੋਟੇ ਅਹਮ ’ ਦਾ ਕੋਈ ਅਸਤੀਤਵ ਨਹੀਂ ਰਹੇਗਾ । ਅਤ: ਮੇਰੇ ਬੱਚਿਆਂ ਨੂੰ ਇਹ ਨੌਸਿਖਿਏ ਦਾ ਭਾਵ ਹਮੇਸ਼ਾ ਬਣਾਏ ਰੱਖਣਾ ਚਾਹੀਦਾ ਹੈ । ਤੱਦ ਅਸੀ ਕਿਸੇ ਵੀ ਚੀਜ਼ , ਮੌਕੇ , ਸਥਾਨ ਤੋਂ ਸਿੱਖਣ ਵਿੱਚ ਸਮਰੱਥਾਵਾਨ ਹੋ ਜਾਵਾਂਗੇ । ਫਿਰ ਅਸੀ ਜੀਵਨ ਵਿੱਚ ਜੋ ਚਾਹੀਏ , ਪਾ ਸੱਕਦੇ ਹਾਂ । ਮੇਰੇ ਬੱਚਿਆਂ ਨੂੰ ਆਜੀਵਨ ਇਹ ਨੌਸਿਖਿਏ ਦਾ ਭਾਵ ਬਣਾਏ ਰੱਖਣ ਦੀ ਕੋਸ਼ਿਸ਼ ਕਰਣੀ ਹੋਵੇਗੀ । ਜੀਵਨ ਵਿੱਚ ਅਸਲੀ ਸਫਲਤਾ ਦੀ ਪ੍ਰਾਪਤੀ ਦਾ ਇਹੀ ਰਹੱਸ ਹੈ ।

    ਅੱਜਕੱਲ੍ਹ ਕੋਈ ਆਪਣੇ ਦੰਦ ਕੱਢ ਕੇ ਦਿਖਾਏ ਤਾਂ ਅਸੀ ਉਸਨੂੰ ਮੁਸਕੁਰਾਹਟ ਕਹਿੰਦੇ ਹਾਂ , ਜਦੋਂ ਕਿ ਸੱਚੀ ਮੁਸਕੁਰਾਹਟ ਦਾ ਉਦਭਵ ਹਿਰਦੇ ਤੋਂ ਹੁੰਦਾ ਹੈ । ਇੱਕ ਨਿਸ਼ਕਪਟ ਹਿਰਦੇ ਵਿੱਚ ਹੀ ਸੱਚਾ ਸੁਖ ਅਨੁਭਵ ਕਰਣ ਅਤੇ ਵੰਡਣ ਦਾ ਸਾਮਰਥਿਅ ਹੁੰਦਾ ਹੈ । ਇਸਲਈ , ਸਾਨੂੰ ਆਪਣੇ ਅੰਦਰ ਭੁਲੇ ਹੋਏ ਹਿਰਦੇ ਨੂੰ ਜਗਾਣਾ ਹੋਵੇਗਾ , ਉਸਨੂੰ ਵੱਧਣ ਦੇਣਾ ਹੋਵੇਗਾ । ਜਿਨ੍ਹਾਂ ਬੱਚਿਆਂ ਦਾ ਸੁਫ਼ਨਾ ਹੈ ਕਿ ਉਹ ‘ ਹੀਰੋ ’ ਬਣਨ , ਉਨ੍ਹਾਂਨੂੰ ਅੰਮਾ ਕਹਿੰਦੀ ਹੈ ਕਿ , ਜੇਕਰ ਪਹਿਲਾਂ ਤੁਸੀਂ ‘ ਜ਼ੀਰੋ ’ ਬਣੋਗੇ ਉਦੋਂ ‘ ਹੀਰੋ ’ ਬਣ ਸਕੋਗੇ । ਤੁਸੀਂ ਵੀ ਸੁਣਿਆ ਹੋਵੇਗਾ ਨਾ ? ਅਰਥਾਤ ਪਹਿਲਾਂ ਅਸੀ ਆਪਣੇ ਛੋਟੇ ਅਹਿਮ ਦਾ ਨਾਸ਼ ਕਰੀਏ । ਆਤਮਕ ਜੀਵਨ ਦੀ ਪਹਿਲੀ ਸੀੜ੍ਹੀ ਹੈ ਸਬਰ । ਜਿਨ੍ਹਾਂ ਨੇ ਆਪਣੇ ਹੈਂਕੜ ਦਾ ਉਨਮੂਲਨ ਕਰ , ਬਾਲਸੁਲਭ ਅੰਤਕਰਣ ਨੂੰ ਵਿਕਸਿਤ ਕਰ ਲਿਆ ਹੈ , ਉਨ੍ਹਾਂ ਦੀ ਆਤਮਕ ਉੱਨਤੀ ਅਵਸ਼ਿਅੰਭਾਵੀ ਹੈ ।

  • മനസ്സിൻ്റെ ചലനം

    മനസ്സിൻ്റെ ചലനം

    മനസ്സിൻ്റെ നിരന്തരമായ ചലനം നിരന്തരമായ ഓളങ്ങളെ, ചിന്തകളെ സൃഷ്ടിക്കുന്നു. ഈ ചിന്താതരംഗങ്ങള്‍ കാരണം എല്ലാറ്റിനെക്കുറിച്ചുമുള്ള നമ്മുടെ കാഴ്ചപ്പാടു് അവ്യക്തവും അപൂര്‍ണ്ണവുമാകുന്നു.

    ചഞ്ചലപ്പെടുകയെന്നതു മനുഷ്യ മനസ്സിൻ്റെ സ്വഭാവമാണു്. ഒരു ക്ലോക്കിൻ്റെ പെന്‍ഡുലം കണക്കെ അതു് ഒരു കാര്യത്തില്‍നിന്നു മറ്റൊന്നിലേക്കു സദാ ചലിച്ചുകൊണ്ടിരിക്കും.

    ഈ ചലനം അവസാനമില്ലാതെ തുടര്‍ന്നുകൊണ്ടേ ഇരിക്കുന്നു. ഒരു നിമിഷം മനസ്സു് (എന്തിനെയെങ്കിലും) ഇഷ്ടപ്പെടുന്നു; അടുത്ത നിമിഷം വെറുക്കുന്നു. ഒരു വസ്തുവിനെ മനസ്സിപ്പോള്‍ കൊതിക്കുന്നു. അടുത്ത നിമിഷം അതേ വസ്തുവില്‍ അതിനു മടുപ്പു വരുന്നു.

    മനസ്സു് എന്ന പെന്‍ഡുലം ചിലപ്പോള്‍ ക്രോധത്തിലേക്കു നീങ്ങും. ചിലപ്പോള്‍ ആഗ്രഹത്തിലേക്കു നീങ്ങും. നിശ്ചലമായിരിക്കുക എന്നതു് അതിനു സാദ്ധ്യമല്ല. നിശ്ചലാവസ്ഥ എന്നൊന്നു മനസ്സിനില്ല.

    മനസ്സിൻ്റെ ഒരിക്കലും നിലയ്ക്കാത്ത ഈ ചലനം കാരണം പ്രപഞ്ചത്തിൻ്റെ ചലിക്കാത്ത, സ്ഥിരമായ അടിസ്ഥാന സത്തയെ ദര്‍ശിക്കുവാന്‍ കഴിയാതെ പോകുന്നു. ആ മാറ്റമില്ലാത്ത സത്തയാണു് എല്ലാത്തിൻ്റെയും യഥാര്‍ത്ഥ സ്വരൂപം.

  • ಭಗವಂತನ ಕಡೆಗಿನ ಕರ್ತವ್ಯ

    ಭಗವಂತನ ಕಡೆಗಿನ ಕರ್ತವ್ಯ

    ಮಕ್ಕಳೇ, ಭಗವಂತನು ನಮ್ಮನ್ನು ರಕ್ಷಿಸುತ್ತಾನೆಯೇ ಹೊರತು. ನಾವು ಭಗವಂತನನ್ನು ರಕ್ಷಿಸುವವರಲ್ಲ.

    ಮಕ್ಕಳೇ, ನದಿಗೆ ನೀರಿನ ಅಗತ್ಯವಿಲ್ಲ. ಆದರೆ ಮಡಕೆಗೆ ನದಿಯ ನೀರಿನ ಅಗತ್ಯವಿದೆ. ಆಗಲೇ ಮಡಕೆ ಶುದ್ಧವಾಗುತ್ತದೆ. ನಮ್ಮ ಮನಸ್ಸು ಇಂದು ಕಳಂಕಗಳಿಂದ ತುಂಬಿದ ಮಡಕೆಯಾಗಿದೆ. ಭಗವಂತನೆಂಬ ನದಿಯಲ್ಲಿನ ನೀರನ್ನು ತುಂಬಿಸಿಯೇ ನಮ್ಮ ಮನಸ್ಸೆಂಬ ಮಡಕೆಯನ್ನು ಶುದ್ಧಗೊಳಿಸಬೇಕು. ಕಳಂಕಗಳಿಂದ ತುಂಬಿದ ಮನಸ್ಸನ್ನು ಶುದ್ಧೀಕರಿಸಿ ವಿಶಾಲಗೊಳಿಸಲು, ಹಾಗೂ ನಾವು ಎಲ್ಲರನ್ನೂ ಪ್ರೀತಿಸಿ, ನಿಸ್ವಾರ್ಥ ಸೇವೆ ಸಲ್ಲಿಸಲು ಸಾಧ್ಯವಾಗಬೇಕಾದರೆ, ನಮಗೆ ಭಗವಂತನ ಕೃಪೆ ಅತ್ಯಗತ್ಯ.

    ಮಕ್ಕಳೇ, ಈ ಲೋಕದಲ್ಲಿ ನಮ್ಮ ಪ್ರಧಾನ ಕರ್ತವ್ಯವೆಂದರೆ, ಅಸಹಾಯಕರಿಗೆ ನೆರವು ನೀಡುವುದು. ಭಗವಂತನಿಗೆ ನಮ್ಮಿಂದ ಏನೂ ಬೇಕಿಲ್ಲ. ಆತ ಸದಾ ಸಂಪೂರ್ಣ. ಭಗವಂತನಿಗೆ ಏನಾದರೂ ಅಗತ್ಯವಿದೆ ಎಂದು ಭಾವಿಸುವುದು, ಸೂರ್ಯನಿಗೆ ಮೇಣದಬತ್ತಿಯ ಬೆಳಕನ್ನು ತೋರಿಸಿ, ‘ಸೂರ್ಯಭಗವಾನನೇ, ನನ್ನ ಬೆಳಕಿನಲ್ಲಿ ಭೂಮಿಯನ್ನು ಪ್ರಕಾಶಗೊಳಿಸು’ ಎಂದು ಹೇಳುವಂತೆ.

    ಬಡಜನರ ಮತ್ತು ಕಷ್ಟದಲ್ಲಿರುವವರೊಡನೆ  ಸಹಾನುಭೂತಿಯಿಂದ ವರ್ತಿಸುವುದೇ, ಭಗವಂತನಿಗೆ ನಾವು ಸಲ್ಲಿ‌ಸುವ ಕರ್ತವ್ಯ. ನಿಸ್ವಾರ್ಥ ಲೋಕಸೇವೆಯೇ ಆತ್ಮಾನ್ವೇಷಣೆಯ ಪ್ರಾರಂಭ. ಮೂರನೇ ಕಣ್ಣು ತೆರೆಯಲು, ಎರಡು ಕಣ್ಣುಗಳನ್ನು ಮುಚ್ಚಿ ಅನೇಕರು ಧ್ಯಾನ ಮಾಡುತ್ತಾರೆ. ಅದು ಎಂದಿಗೂ ಆಗುವುದಿಲ್ಲ. ಆಧ್ಯಾತ್ಮಿಕತೆಯ ಹೆಸರಿನಲ್ಲಿ ಈ ಲೋಕದತ್ತ ಕಣ್ಣು ಮುಚ್ಚಿಕೊಳ್ಳಲು ಸಾಧ್ಯವಿಲ್ಲ. ಯಾವುದೇ ಪ್ರಗತಿಯೂ ಆಗುವುದಿಲ್ಲ. ಎರಡೂ ಕಣ್ಣು ತೆರೆದಿರುವಾಗಲೇ ಎಲ್ಲದರಲ್ಲೂ ಏಕತ್ವವನ್ನು ಕಾಣುವುದೇ ಆತ್ಮಸಾಕ್ಷಾತ್ಕಾರ, ಅಥವಾ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಪೂರ್ಣತೆ. ಅದೇ ಮೂರನೇ ಕಣ್ಣು.

    ಮೊಗ್ಗಾಗಿರುವಾಗ ಒಂದು ಹೂವಿನ ಸೌಂದರ್ಯವನ್ನು ಮತ್ತು ಸುಗಂಧವನ್ನು ಯಾರೂ ತಿಳಿಯಲು ಅಥವಾ ಆಸ್ವಾದಿಸಲು ಸಾಧ್ಯವಿಲ್ಲ. ಆದರೆ ಹೂವು ಅರಳಿದಾಗ ಅದರ ಕಾಂತಿಯೂ ಸುವಾಸನೆಯೂ ಸುತ್ತಲೂ ಹರಡುತ್ತದೆ. ನಮ್ಮ ಹೃದಯ ಈಗ ಮೊಗ್ಗಿನಂತೆ ಮುಚ್ಚಿಕೊಂಡು ಕುಳಿತಿದೆ. ಭಗವಂತನಲ್ಲಿ ಶ್ರದ್ಧಾಭಕ್ತಿ, ಎಲ್ಲರ ಬಗ್ಗೆ ತೋರುವ ಪ್ರೇಮ ಮತ್ತು ಕರುಣೆ, ಧಾರ್ಮಿಕ ತತ್ವಗಳನ್ನು ಜೀವನದಲ್ಲಿ ಅಳವಡಿಸಿಕೊಳ್ಳುವ ಮೂಲಕ ಈ ಹೃದಯದ ಹೂವು ಅರಳಿ ವಿಕಾಸಗೊಳ್ಳುತ್ತದೆ. ಅದರ ಸುಗಂಧ ಮತ್ತು ಸೌಂದರ್ಯ ಸುತ್ತಲೂ ಹರಡಿ ಇಡೀ ಜಗತ್ತಿಗೆ ಒಂದು ವರವಾಗಿ ಪರಿಣಮಿಸುತ್ತದೆ.

    ಇಲ್ಲಿಯವರೆಗೆ ನಾನು ಹೇಳಿದ್ದೆಲ್ಲವೂ ಟಾನಿಕ್ ಶೀಶೆಯ ಲೇಬಲ್ ಮಾತ್ರ. ಲೇಬಲ್ ಓದಿದ ಮಾತ್ರಕ್ಕೇ ‘ಟಾನಿಕ್’ ನ ಫಲ ಸಿಗುವುದಿಲ್ಲ. ಅದನ್ನು ಸೇವಿಸಿದಾಗ ಮಾತ್ರ ಅದರ ಫಲ ಸಿಗುವುದು. ಕಾಗದದ ಮೇಲೆ ಜೇನುತುಪ್ಪ ಎಂದು ಬರೆದು ನೆಕ್ಕಿದರೆ ಸಿಹಿ ಸಿಗುವುದಿಲ್ಲ. ವಿಜ್ಞಾನವನ್ನು ಅಧ್ಯಯನ ಮಾಡಿದ ಮಾತ್ರಕ್ಕೇ ಅನುಭವ ಉಂಟಾಗುವುದಿಲ್ಲ. ಧರ್ಮವನ್ನು ಮಾತಿನಿಂದ ಹೇಳಲಾಗದು. ಅದು ಜೀವನಶೈಲಿ. ಅದರ ಸೌಂದರ್ಯವು ಧಾರ್ಮಿಕವಾಗಿ  ಜೀವಿಸುವವರ ಮೂಲಕ ಪ್ರಕಟವಾಗುತ್ತದೆ. ಧಾರ್ಮಿಕ ತತ್ವಗಳನ್ನು ಧ್ಯಾನಿಸಬೇಕು. ಜೀವನದಲ್ಲಿ ಅಳವಡಸಿಕೊಳ್ಳಬೇಕು. ಅವುಗಳನ್ನು ಅನುಭವದಿಂದ ಅರಿತುಕೊಳ್ಳಬೇಕು. ಪರಮಾತ್ಮನಲ್ಲಿ ಸಂಪೂರ್ಣ ಶರಣಾಗತಿಯಿಂದ  ಆ ಪರಮ ಪದವನ್ನು ಹೊಂದಲು ಎಲ್ಲರಿಗೂ ಸಾಧ್ಯವಾಗಲಿ ಎಂದು ನಾವು ಪ್ರಾರ್ಥಿಸೋಣ.

  • સ્વાસ્થ્ય માનવતાની પ્રાથમિક આવશ્યકતા

    સ્વાસ્થ્ય માનવતાની પ્રાથમિક આવશ્યકતા

    પ્રેમસ્વરુપ, આત્મસ્વરુપ આપ સહુંને અમ્મા પ્રણામ કરે છે.

    માનનયિ કેંદ્ર મંત્રી શ્રી અમિત શાહ અને અન્ય માનનીય મહેમાનોને નમસ્કાર. ભારતના પૂર્વ પ્રધાન મંત્રી શ્રી અટલ બિહારી વાજપાયીએ ૨૫ વર્ષ પહેલાં આ હૉસ્પિટલનું ઉદ્‌ઘાટન કર્યું હતું. બહું જ હર્ષ થાય છે કે, આજના આ હૉસ્પિટલના રજતોત્સવ સમારોહમાં ભારતના ગૃહમંત્રી શ્રી અમિત શાહ આપણી સાથે છે. હું હૃદયપૂર્વક તેમનું અભિવાદન કરું છું.

    આ બધા વર્ષો ડૉક્ટર બાળકો, નર્સ બાળકો અને અન્ય બાળકોએ પૂર્ણ નિષ્ઠા અને પૂર્ણ સમર્પણના ભાવ સાથે અહીં સેવા આપી છે. તેમના પ્રતિ મારો આભાર પ્રકટ કરવા શબ્દો પર્યાપ્ત નથી. હું હૃદયથી તેમને નમન કરું છું.

    સ્વાસ્થ્ય, એ માનવતાની પ્રાથમિક આવશ્યકતા છે. રોગ અત્યંત દુઃખદાયક અવસ્થા છે. અત્યંત ધીરજ અને પ્રેમ પૂર્વક રોગીઓની સંભાળ લેવી જોઈએ. તેમના માટે હૉસ્પિટલ અભય,સાંત્વન અને આશાનું સ્થાન છે.

    એક રોગી માટે ડૉક્ટર મનુષ્ય રૂપમાં ભગવાન છે અને નર્સો અને અન્ય અર્ધ-તબીબી જેઓ હૉસ્પિટલમાં સેવા આપે છે, તેઓ પણ ભગવાનને તુલ્ય છે. વેદના સહન કરી રહેલ કોઈ વ્યક્તિને સાંત્વન આપવું, એ પણ આશીર્વાદ છે.

    આ જ કારણસર અમ્મા કહેતા હોય છે કે, હૉસ્પિટલમાં સેવા આપતા ડૉક્ટરો, નર્સ બાળકો અને અન્ય બાળકોએ હૃદયથી સ્મિત કરવું જોઈએ.

    અમ્મા જાણે છે કે, ડૉક્ટરો, નર્સો અને અન્ય બાળકો જેઓ રોગીઓની સંભાળ લે છે, તેમને પોતાની પારિવરિક જવાબદારીઓ પણ હોય છે. તેમ છતાં, પ્રત્યેક રોગીની સારવાર કરતી વખતે જાણે તમે તમારા પોતાના બાળકની સારવાર કરી રહ્યાં છો, એવો મનોભાવ રાખવો સારું હશે. અમ્મા જાણે છે કે, તમો આમ કરો છો. અમ્મા તો ફક્ત પુનરાવર્તન જ કરી રહ્યાં છે.

    જીવનનું સહુંથી મહાન નુકસાન, સેવાના અવસરો હાથમાંથી જવા દેવામાં છે. જે રીતે ચાતક પક્ષી વર્ષાના બિંદુ માટે તૃષાતુર હોય છે, આ વિશ્વ પણ નિઃસ્વાર્થ, કાળજીભર્યા સેવાના કાર્યો માટે તૃષાતુર છે. આ વિશ્વ સહૃદયી લોકો માટે તરસી રહ્યું છે. ફૂલની સુગંધ, પવન જે દિશામાં વાય, તે દિશામાં પ્રસરે છે. પરંતુ પ્રેમ અને સેવાની સુવાસ તો સમાનરૂપે સર્વત્ર પ્રસરે છે.

    અમ્મા છેલ્લા ૫૦-૬૦ વર્ષોથી માનવતાની પીડા સાંભળી રહ્યાં છે. અમ્માએ જ્યારે હૃદયની ખોડ સાથે જન્મેલ બાળકોને જોયા, ત્યારે આ હૉસ્પિટલ શરૂ કરવામાં આવી હતી. તે સમયે ભારતમાં જ તૈયાર કરવામાં આવેલ હૃદયના વાલ હતા નહિ. પરદેશથી વાલ મંગાવવા પડતા હતા.

    ઑપરેશનનો ખરચ પહોંચી વળવું અશક્ય હોવાથી જેઓ ૮૦ વર્ષ જીવી શક્યા હોત, તેઓ ૪૦ની ઉંમરે મૃત્યુ પામતા હતા. માટે હું આ પ્રકારની રીસર્ચ – હૉસ્પિટલ શરૂ કરવા અને રીસર્ચ માટે ઝંખતી હતી. આ પ્રમાણે આ હૉસ્પિટલે આકાર લીધો હતો.

    કરોના સમયે એક વૃદ્ધ દંપતિ હતા, જેમના માટે તેમને મળતા પેંશનથી પોતાની દવાનો ખરચ પહોંચી વળવો મુશ્કેલ હતું. તેમની દવા અને સારવારનો ખરચ પ્રતિ માસ રૂા.૧૦,૦૦૦/- હતો. બંને હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસથી પીડિત છે. જાગૃકતાના અભાવના કારણે તેઓ બ્લડ પ્રેશરની દવા ક્યારેક જ લેતા હતા. આજે જો તેઓ ગોળી લે તો પછી બીજે દિવસે તેઓ ગોળી લેતા નહીં. આ કારણસર બંનેને સ્ટ્રોક આવ્યો અને આજે તેઓ લકવાથી પીડાય છે. બીજા મૃત્યુ પામ્યા છે.

    આજે આપણે આપણી ઇચ્છાઓ પાછળ દોટ મુકીએ છીએ અને નહિ કે આપણી આવશ્યકતાઓ પાછળ. આપણે રૂા.૧૦,૦૦૦ની ઘડીયાળ લઈએ કે રૂા.૧ લાખની કિંમતની ઘડીયાળ લઈએ, સમય તો બંને એક જ બતાવે છે. માટે આપણને જે આવશ્યક હોય, તે જ આપણે લેવું જોઈએ અને બચત કરેલી રકમથી કોઈ જરૂરતમંદની સહાય કરવી જોઈએ.

    આ પ્રકારનું મન જો આપણે કેળવી શકીએ, તો તે ઘણું સારું અને સહાયક હશે. હું કોઈ પર દબાણ નથી કરતી. હું ફક્ત કહું છું. આપણે જો સંયમથી જીવીએ તો સમાજમાં સંવાદિતા લાવી શકીએ.

    લોકો પૂછી શકે, “અમ્માએ શા માટે હૉસ્પિટલ શરૂ કરવાની?”

    અમ્મા હંમેશા કહેતા આવ્યા છે કે, સનાતન ધર્મમાં સૃષ્ટી અને સૃષ્ટા બે નથી. સૂરજને મીણબત્તીના પ્રકાશની જરૂર નથી. ઈશ્વરને આપણી પાસેથી કશાની જરૂર નથી. કુંડળ અને હાર – બંનેમાં સોનું રહેલું છે; આ જ પ્રમાણે સોનામાં કુંડળ અને હાર રહેલા છે.

    સનાતન ધર્મ કહે છે, ઈશાવાસ્યમિદં સર્વ – આ બધામાં ઈશ્વર વ્યાપ્ત છે. ઈોશ્વર સિવાય કંઈ જ નથી. વિમાનના ઈંજીનમાં ખરાબી હોય અથવા તેનો એક નાનો સ્ક્રુ પણ યથા સ્થાન પર ન હોય તો વિમાન ઉડાણ કરી શકે નહિ. સનાતન ધર્મમાં કંઈજ તુચ્છ કે બિન મહત્વનું નથી. સનાતન ધર્મ આપણને બધામાં ઈશ્વરના દર્શન કરી, બધાને પ્રેમ અને સેવા કરવાને કહે છે.

    એ તો આપણા ઋષિઓ, આપણા પ્રાચીન દ્રષ્ટાઓ હતા, જેમણે આયુર્વેદની બધી દવાઓની શોધ કરી હતી. લક્ષ્મણ જ્યારે યુદ્ધભૂમિમાં બેભાન થઈ પડી ગયા, ત્યારે રામ તેમની નજીક હોવા છતાં તેમણે હનુમાનને ઔષધ લેવા મોકલ્યા હતા. આ બતાવે છે કે, ઔષધ જરૂરી છે.

    કહેવાય છે કે, શ્રીકૃષ્ણ આયુર્વેદના પિતા એવા શ્રી ધનવંતરી મુર્તિ તરીકે અવતરિત થયા હતા.

    જે રીતે ક્ષુધા સંતોષવા આહાર આવશ્યક છે, રોગ નિવારણ માટે મંત્ર અને ઔષધ, બંને જરૂરી છે. ૐ

    (અમૃતા હૉસ્પિટલનો રજતોત્સવ સમારોહમાં અમ્માનો સંદેશ ભાગ-૧)

  • মহাত্মার দেহ-মন – হারাবার কিছু নেই, বাদ দেবারও কিছু নেই

    মহাত্মার দেহ-মন – হারাবার কিছু নেই, বাদ দেবারও কিছু নেই

    ১২ই মার্চ ২০১৭, অমৃতপুরী আশ্রম

    প্রশ্ন: আম্মা, আমি শুনেছি যে আত্মজ্ঞানী গুরুগণ নিজেদের দেহরক্ষার জন্য কছু কর্ম করেন। আপনি দেহরক্ষার জন্য কী করেন?

    আম্মা: আত্মজ্ঞানলাভ এবং দেহের মধ্যে কোন সম্পর্ক নেই। নিজেকে জানার অর্থ হল অন্যদের মধ্যে নিজেকে দেখতে পাওয়া, তাদের সুখ তোমার নিজের সুখ এবং তাদের দুঃখকে নিজের দুঃখ বলে বোধ করতে পারা। তোমার চোখে আঙুলের খোঁচা লেগে গেলে, তুমি আঙুল এবং চোখ – দুটিকেই সান্ত্বনা দাও; মনের ভাব এরকম হবে।

    সকলের ভুল ক্ষমা করে দেওয়া এবং সকলকে ভালবাসা – এই হল আত্মজ্ঞানলাভ। অন্যদের সুখ-দুঃখকে নিজের মনে করা, প্রেম ও করুণা সহকারে ক্ষমা করে দেওয়া – এই হল আত্মজ্ঞানলাভের অবস্থা। আয়না যেমন নির্লিপ্ত হযে প্রতিফলিত করে, অনাসক্ত হয়ে অন্যদের আবেগ তুমি অনুভব কর। তোমার থেকে আলাদা কেউ নেই, যেমন হাজারটা জলভরা পাত্রে সূর্যের প্রতিফলন দেখা গেলেও সূর্য একটাই।

    স্বীকৃতি ও বৈরাগ্য

    যাঁদের আত্মজ্ঞান লাভ হয়েছে, তাঁদের মধ্যে স্বীকৃতির মনোভাব থাকবে। তাঁরা সংসারের প্রকৃতি জানেন, যেমন সমুদ্রে ভাসমান নৌকোর মত; নৌকো জলের মধ্যে রয়েছে কিন্তু জল নৌকোর মধ্যে নেই। তাঁরা সংসারে বাস করলেও সংসার তাঁদের মধ্যে প্রবেশ করতে পারে না। তাঁরা সংসারে কর্ম করলেও, সে কর্ম তাঁদের বন্ধনের কারণ হয না; তাঁরা সর্বপ্রকার বন্ধন থেকে মুক্ত।

    দেহ ও মন

    দেহরক্ষার জন্য অন্যদের মত তাঁকেও খাবার খেতে হয়, কিন্তু আত্মজ্ঞানী গুরুর মন একেবারে আলাদা। খাবারের ব্যাপারে মহাত্মাগণ অজগরের মত সপ্তাহে একবার বা দুবার খেয়ে থাকতে পারেন। দেহে যখন বাস করছেন তখন খাবার চাই, কিন্তু কী খাচ্ছেন তার কোন গুরুত্ব নেই। মন কীরকম, সেটা দেখতে হবে। কুলী মাথায মোট বয় আর বৈজ্ঞানিক মাথা ব্যবহার করে নতুন বৈজ্ঞানিক সত্য আবিষ্কার করেন। সেইরকম, আত্মজ্ঞানীর দেহ অন্যদের মত দেখতে হলেও, তাঁরা মনকে একেবারে অন্যভাবে ব্যবহার করেন।

    আধ্যাত্মিক মন এবং সাধারণ মন

    সাধারণ মানুষ ১০ বা ২০ ওয়াট বাল্বের মত, কিন্তু সাধক হল ট্রান্সফর্মারের মত। মন যখন ছড়িয়ে ছিটিয়ে থাকে, তখন তার শক্তি ক্ষয় হয়। যেমন নদীর বহুমুখী ধারাকে এক পথে চালিত করলে তা তড়িত্ শক্তি উত্পন্ন করার শক্তি ও ক্ষমতা অর্জন করে। যেরকম, আতস কাচ দিযে সূর্যের রশ্মি একত্রিত করলে তা দিযে আগুন ধরানো যায়। সাধারণ মানুষ এবং সাধকের পার্থক্য হল কে কতটা মন একাগ্র করতে পারে।

    একইভাবে, আমরা ভিন্ন ভিন্ন তাপমাত্রের জলের নমুনার কথা ধরতে পারি। আমরা বুঝতে পারি যে ফুটন্ত জলে কোনরকম বীজানু থাকতে পারে না, কিন্তু কম তাপমাত্রার জলে ভিন্ন ভিন্ন মাত্রায় ময়লা থাকতে পারে। আবার নোনা জল, পরিষ্কার জল এবং ফিল্টার করা জলের কথাও ধরা যেতে পারে। এগুলি সবই জল, কিন্তু তাদের গুণমান থেকে পার্থক্য বোঝা যায়।

    মহাত্মার সান্নিধ্যের সদ্ব্যবহার

    ধৈর্যের বিকাশ করে মহাত্মার সান্নিধ্য উপভোগ করা উচিত। মহাত্মার স্পর্শ, চিন্তা এবং দৃষ্টিপাত সমগ্র পৃথিবীর কল্যাণ করতে সমর্থ, যেমন মুরগী স্পর্শ করে ডিমে তা দেয়, মাছ দৃষ্টিপাত করে ডিমে তা দেয় আর কচ্ছপ তীরে বালিতে রাখা ডিমে তা দেয় চিন্তার দ্বারা। আমাদের নিঃস্বার্থ কর্ম এবং বিনীত মনোভাব দিয়ে আমরা মহাত্মাকে তুষ্ট করতে পারি।

    মহাত্মাগণ নদীর মত – কোনরকম প্রচেষ্টা না করে অনবরত বয়ে যান। নদীর তীরে তোমরা যদি গর্ত খোঁড়, তবে নদীর জল তাতে বয়ে যাবে। আমরা বিনীত হলে মহাত্মাগণ আমাদের দিকে বয়ে আসবেন এবং আমাদের কৃপাপূর্ণ করবেন। মহাত্মার সান্নিধ্য উপভোগ করতে হলে আমাদের হৃদয় খুলে রাখতে হবে, তবেই আমরা তাঁদের সান্নিধ্য উপভোগ করতে পারব।

    মহাত্মার কর্ম এবং দেহ

    মহাত্মার কাছে সবকিছুই ব্রহ্ম। শুকনো ফুলের মত দেহ একদিন অবধারিত ভাবে ঝরে পড়বে। দেহের প্রতি মহাত্মার কোন মায়া নেই। বাস্তবে, পাওয়ারও কিছু নেই, খোয়াবারও কিছু নেই। এ হল সূর্যের মত; যদিও আমরা সূর্যকে উঠতে এবং ডুবতে দেখি, বাস্তবে সূর্য কখনও ওঠে না বা ডোবে না, সে সর্বদা আলোক বিকিরণ করে। আত্মাও এইরকম। আত্মা অপরিবর্তনশীল। চুম্বকের সান্নিধ্যে লোহাচুর যেমন নড়াচড়া করে, আত্মা হল চুম্বক – নড়াচড়া করে না, যদিও মহাত্মার শরীর নড়াচড়া করতে পারে। মহাত্মার সমস্ত কর্ম জগতের উদ্দেশ্যে।

    মহাত্মা শুকনো চীনেবাদাম বা নারকেলের মত – খোলার সঙ্গে আটকানো থাকে না। মহাত্মার কাছে তাঁর দেহও সেইরকম। ইচ্ছামাত্র তাঁরা সাপের খোলস ছাড়ার মত দেহ ছেড়ে যেতে পারেন। কিন্তু তাঁরা সংসারের কল্যাণের জন্য দেহ বজায় রাখেন। তাঁদের সমস্ত কর্ম ধর্ম রক্ষার্থে হয়।

    বর্তমানে লোকেরা বেদান্ত দর্শন নিযে তর্ক করতে ভালবাসে, কিন্তু সেই অনুসারে জীবন যাপন করতে চায় না।

  • இயற்கையைப் பாதுகாப்போம்

    இயற்கையைப் பாதுகாப்போம்

    இந்த உலகமே என்னவோ தனக்காக மட்டும்தான் என்கிற தவறான கண்ணோட்டத்தில் இத்தனை காலம் உலா வந்துகொண்டிருந்தான் மனிதன். அந்த மனப்பாங்கிலேயே பற்பல நூற்றாண்டுகளாய் மனித இனம் இயற்கையையும், அவளது செல்வங்களையும் அவளது பற்பல பிற ஜீவராசிகளையும் தமது சுயநலத்துக்காகச் சுரண்டி அழித்துக்கொண்டே வந்திருக்கிறது. தான் உட்கார்ந்திருக்கும் மரக்கிளையையே ஒருவன் வெட்டுவதுபோல ஓர் காரியத்தை செய்து வந்திருக்கிறோம் என்று நாம் உணரவே இல்லை. இப்போது பூமியின் நிலப்பரப்பில் சுமார் 30%தான் காடுகள் எஞ்சியிருக்கின்றன. நாம் இதே போக்கில் போய்க்கொண்டிருந்தால் இன்னும் சில வருடங்களில் பூமியில் உள்ள கடைசி மரமும் வெட்டப்பட்டு காணாது போய்விடும்!

    கடலின் நிலைமையும் கிட்டத்தட்ட இதே கதைதான். கடல் வாழ் சிறிய உயிரினங்களைக் கொன்று அழிப்பது ஷார்க்குகளோ திமிங்கலங்களோ அல்ல; மனிதன் உண்டாக்கிய பிளாஸ்டிக் கழிவுகள் தாம்! வளி மண்டல ஆகாயம், மனிதன் உண்டாக்கிய தொழிற்சாலைகள் வெளிவிடும் புகைகள், வாயுக் கழிவுகளால் அசுத்தப் பட்டு இருளோடிக்கொண்டே இருப்பதும் தெரிந்ததே. வளி மண்டலத்துக்கு அப்பால் உள்ள ஆகாயம் கூட இப்போது சுத்தமாய் இல்லை; மனிதன் அனுப்பிய செயற்கைக் கோள்களின் உதிரிகள், வேலை செய்யாது காலம் கடந்து போன பழைய செயற்கைக் கோள்கள் இவற்றால் மாசு பட்டிருக்கிறது.

    பல ஆறுகளின் தண்ணீரிலும் மனிதர்களும் தொழிற்சாலைகளும் வெளியிட்ட கழிவு நீர் கலந்து மாசுற்று ஓடிக்கொண்டிருக்கின்றன. விவசாய நிலங்களோ விளைச்சலைக் கூட்ட என்று மனிதன் இட்ட செயற்கை உரங்கள், பூச்சிக்கொல்லிகளின் தாக்கத்தால் மாசுற்றும், வீரியமிழந்தும் நலிவுற்றுக்கொண்டிருக்கின்றன. மாமிசத்துக்காகவே வளர்க்கப்படும் மிருகங்களை அதி வேகமாகக் கொழுக்க வைக்க ஹார்மோன் ஊசிகளைக் குத்தி, அந்த மாமிசங்களும் மாசுற்று இருப்பதால் அவற்றை உண்ணும் மனிதன் பல்வேறு நோய்களால் பாதிக்கப் படுகிறான். இப்படியாக, மனிதனுக்கு இயற்கையாய் இருக்கும் நோய் எதிர்ப்பு சக்தி பெரிதும் பாதிக்கப் பட்டுவிட்டது. இயற்கைக்கும் அதே நிலை தான். அதனால் தான் மனித இனம் வெகு எளிதாகப் புதிய புதிய நோய்களால் தாக்கப்பட்டு அவற்றோடு போராடி வெல்லும் சக்தியை இழந்து வருகிறான்.

    முழு உலகத்தையுமே வெறும் வியாபாரத் தலமாகக் காணும் கண்ணோட்டம் நமக்கு வந்தாயிற்று. அதனால், எந்த ஒரு பொருளாதாரச் செயல்பாடோ, வியாபாரமோ கட்டுக்கடங்காத வளர்ச்சி அடைந்துகொண்டே இருக்க வேண்டும் என்ற எதிர்பார்ப்பும் வந்துவிட்டது. ஆனால் அப்படிப்பட்ட ஓர் வளர்ச்சி நன்மை பயக்கும் வளர்ச்சிதான் என்று சொல்ல முடியாது. உடம்பில் புற்று நோய் வந்தால் அந்த புற்று நோய் செல்கள் கட்டுக்கடங்காது வளர்ந்து கடைசியில் மனிதனின் உயிரையே குடித்துவிடுகின்றன
    . இப்போது நாம் “இன்னும் எடு, எடு, ” என்றே சதா செயல்பட்டுக்கொண்டிருக்கிறோம். வீட்டில் நான்கு பேர் இருந்தால் ஆளுக்கு ஒரு கார் என்று ஆகிவிட்டது. நாலு பேர் உள்ள வீட்டில் எட்டுக் கார்கள் உள்ள ஆடம்பரங்களையும் நாம் காண்கிறோம். வேகம்தான் வாழ்க்கை என்று ஆகிவிட்டது. 10 மணி நேரம் சாலையில் பயணிப்பதற்கு பதில் 1 மணி நேரத்தில் விமானப் பயணத்தில் போய்விடலாம் எங்கிற மனப்பாங்கு கூடிவிட்டது.

    இப்படி வாழ்க்கையே அதி வேகமாகிவிட்டதாலோ என்னவோ, இப்போதெல்லாம் சாவும் அதி வேகமாக வர ஆரம்பித்து விட்டது!
    மக்கள் தொகை ஒரு பக்கம் பெருகப் பெருக, அத்தனை பேருக்கும் பசிப்பிணியும் அதனால் சாவும் வராது உணவு தர வேண்டும் என்று வரும்போது, மக்கள்தொகைப் பெருக்கத்துக்கு ஈடாக உணவு உற்பத்திப் பெருக்கமும் மற்ற பல புதிய கண்டுபிடிப்புகளும் வந்தன. காய் கறி பழங்கள் எல்லாம் பெரிது பெரிதாய்க் காய்க்கும் விதத்தில் கண்டுபிடிப்புகள். தக்காளி, மா போன்ற செடிகளும் மரங்களும் இயற்கைக்கு மாறாக மூன்றே மாதங்களில் பூப்பூக்கும் விதத்தில் கண்டு பிடிப்புகள் என்றெல்லாம் வந்தது பட்டினிச் சாவுகள் வராமல் பார்த்துக்கொள்ளவே. அதைப் போலவே மாமிச உணவுகள் கூடுதல் கிடைப்பதற்காக, மிருகங்கள் விரைவில் கொழுத்து வளர்வதற்கான மருந்துகள், ஹார்மோன்களின் கண்டு பிடிப்புகள்.

    ஆனால் இவற்றின் பின் விளைவாக, மனிதன் உண்ணும் உணவில் நச்சுத் தன்மை கூடிக் கூடிக்கொண்டே போகும் அவலம் வந்துவிட்டது. மனிதனின் தேவைக்காக மரங்கள் மிக அதிக அளவில் வெட்டப்பட்டுக்கொண்டே வருவதால் காற்றில் மாசு கூடிக்கொண்டே போகும் அவலம். செயற்கை உரங்களால் நிலத்தின் இயற்கை சக்தி நஷ்டப் பட்டுக்கொண்டே போகும் அவலம். அதனால் எத்தனை உரமிட்டாலும் போதவில்லை என்கிற நிலை. தொழிற்சாலைகள் வெளியிடும் புகையினால் மாசுபட்டிருக்கும் காற்றை நாம் சுவாசிப்பதால் வரும் நோய்கள். ஆற்று நீர் மாசு பட்டிருப்பதால், அவற்றைக் குடி நீராக மாற்றுகையில் கூடுதலாய் குளோரின் சேர்த்து வினியோகிக்கிறார்கள். அந்தக் குளோரினும் உடம்புக்குப் பிரச்சனை ஆகிறது. அதிகப்படி குளோரின் வயிற்றில் அமிலத்தைக் கூட்டுகிறது; புற்று நோய் வருவதற்கு ஒரு காரணி ஆகிறது.
    இப்படி நாம் சுவாசிக்கும் காற்றும், உண்ணும் உணவும், குடிக்கும் நீரும் எல்லாமே மாசு பட்டிருப்பதால் மனித உடம்பின் இயற்கையான நோய் எதிர்ப்பு சக்தி பெருமளவில் பாதிக்கப் பட்டிருக்கிறது. முன்பெல்லாம் குழந்தைகளுக்கு சாதாரணக் காய்ச்சல் வந்தால் துளசி மற்றும் வேறு சில மூலிகைகள் சேர்த்த கஷாயம் வீட்டிலேயே செய்து தருவார்கள். நீராவியை முகர வைப்பார்கள். அவற்றிலேயே குணமாகிவிடும்; ஆனல் இன்றோ கூடுதல் அதிகம் ஆண்டிபயாட்டிக் மருந்துகள் கொடுத்தாலே குணமாகும் நிலை. இதெல்லாம் கடந்த சில வருடங்களில் நேர்ந்தவை. இப்போது எல்லாவற்றிற்கும் புதிய மருந்துகள் கண்டு பிடிக்கவேண்டியிருக்கிறது. அந்த அளவுக்கு மனித உடம்பு பலவீனப் பட்டுப் போயிருக்கிறது.

    கலப்பினப் பயிர்களையே எடுத்துக்கொள்ளுங்கள். அவைகளுக்கு அடிக்கடி உரம் போட வேண்டியிருக்கிறது; பூச்சி மருந்து அடிக்க வேண்டியிருக்கிறது. அடிக்கடி மருந்து அடிக்காவிட்டால் நுண்ணிய புழுக்கள் வந்து தாக்கிப் பயிர்களை அழித்துவிடுகின்றன. இந்தப் புழுக்களைத் தன் இயற்கை சக்தி கொண்டு எதிர்க்க அப்பயிர்களுக்குத் தெம்பில்லை. கலப்பினப் பசுக்களோ, கலப்பினக் கோழிகளோ சாதகமான சில கால நிலைச் சூழல்கள் உள்ள இடங்களில் மட்டுமே வளர்கின்றன. அவை வளரும் இடங்களில் தட்ப வெப்ப நிலையை சரியான அளவில் எப்போதும் நிலை நிறுத்த வேண்டியிருக்கிறது. அவைகளுக்கென சிறப்பாக உருவாக்கப் பட்ட உணவுகளையே கொடுக்க வேண்டியிருக்கிறது. ஆனால் பாரம்பரிய நாட்டு மாடுகளுக்கோ கோழிகளுக்கோ இந்தமாதிரி கட்டுப்பாடுகளெல்லாம் தேவையில்லை.

    இப்போது மனிதர்களும் இந்தக் கலப்பின மிருகங்கள், பயிர்கள் போல ஆகிவிட்டார்கள்! போகிற போக்கைப் பார்த்தால் கூடிய விரைவில், நிலாவில் இறங்கி ஆராய்ச்சி செய்த மனிதர்கள் போலவே பூமியில் வாழும் மனிதர்களும் ஆளுக்கு ஒரு பிராணவாயு சிலிண்டரை முதுகில் சுமந்து கொண்டு அதிலிருந்து சுவாசிக்கும் நிலைக்கு வந்துவிட்டால் ஆச்சரியப்படுவதற்கில்லை என்று தோன்றுகிறது! ( தொடரும்)